વિકિમીડિયા સુધારકાર્ય સૂચના
Appearance
This page is kept for historical interest. Any policies mentioned may be obsolete. (Update on January 22nd, 2013, 20:00 (UTC): Our Operations team considers the migration to be over. Major disruption is no longer expected.) |
શું ઘટના છે ?
વિકિમિડિયા ફાઉન્ડેશન તેની મુખ્ય સેવાઓને વર્જીનિયા, યુએસએ ખાતેના નવા માહિતી કેન્દ્ર પર ખસેડવાની પ્રક્રિયામાં છે. આ પ્રક્રિયાનો હેતુ બધા જ વિકિમિડિયા જાળસ્થળની તકનિકિ પ્રદર્શન અને વિશ્વસનીયતા સુધારવાનો છે.
સુધારા સમય દરમિયાન તમે, વિકિમીડિયા ફાઉન્ડેશનની વેબસાઈટ્સ, વિકિપીડિયા.ઓર્ગ સહીત, પર રહી રહીને થતાં જોડાણની સમસ્યા અનુભવી શકો છે.
વધુ માહિતી ખાતે સંપૂર્ણ જાહેરાતમાં ઉપલબ્ધ છે.
જો તમે સમસ્યા અનુભવો તો શું કરવું
- થોડી ક્ષણ પ્રતિક્ષા કરો; તકનિકી દળ સમસ્યા પ્રત્યે જાગૃત હશે જ અને તે પર કાર્યરત હશે જ. જ્યાં સુધી તમે સુધારા જાહેરાત જુઓ, સમજો કે સુધારકાર્ય ચાલુ જ છે.
- ફ્રીનોડ પર #wikimedia-tech ચેનલમાં જોડાવ :
- જો તમે IRC client હોવ તો, આ સીધી કડીનો ઉપયોગ કરો : #wikimedia-tech.
- અન્યથા, જુઓ IRC મદદનું પાનુ અથવા Freenode's webchat platform વાપરો.
- જો તમે સુધારા જાહેરાત અદૃશ્ય થઈ ગયા પછી પણ સમસ્યા અનુભવો તો, કૃપયા તેની IRC કે આ પાનાની ચર્ચા કે અમારા બગટ્રેકર પર જાણ કરો. (સીધી કડી).
- જો તમે IRC, અમારા બગ-ટ્રેકર, અથવા મેટા-વિકિથી પરિચિત ન હો તો તમે તમારા સાથી વિકિમિડિયનનો સંપર્ક તમારા સ્થાનિક સમુદાયના ચર્ચાનાં પાનાં પર કરી તેમની મદદ મેળવો.
આભાર !