From Meta, a Wikimedia project coordination wiki
વિકિસ્રોત એ મુક્ત સાહિત્ય ધરાવતું પુસ્તકાલય વિકસીત કરવાનો એક વિકિમિડિયા પ્રકલ્પ છે. જ્યારે ૨૦૦૩માં શરૂ થયો ત્યારે શરૂઆતમાં તેને "પ્રોજેક્ટ સોર્સબર્ગ" કહેવાતો હતો, ૨૦૦૫ સુધીમાં તેની શાખાઓ અલગ અલગ ભાષાઓમાં વહેંચાઈ ગઈ. હવે વિકિસ્રોત પુસ્તકાલયમાં પુસ્તકો, નવલકથાઓ, નિબંધો, ઐતિહાસિક દસ્તાવેજો, કવિતાઓ, પત્રો, ભાષણો અને અન્ય દસ્તાવેજો છે, પરંતુ તે મુક્ત જ્ઞાન પરવાના CC-BY-SA હેઠળ ઉપલબ્ધ હોવા જરૂરી છે.
નામ, સૂત્ર, લોગો
વિકિસ્રોતનો મૂળ લોગો
ડઝનબંધ ભાષાઓમાં પ્રકલ્પનું નામ અને તેનું સૂત્ર જોવા બહુભાષીય આલેખ જુઓ "વિકિસ્રોત-મુક્ત પુસ્તકાલય" .
પ્રકલ્પના ઈતિહાસ દરમિયાન વિકિસ્રોતનો લોગો બદલાયો છે. તે મૂળ એક .jpg તસ્વીર હતી (જમણી બાજુ દેખાય છે તેવી), પણ હવે તે હિમશીલાની એક .svg તસ્વીર છે. (ઉપર દેખાય છે તે મુજબ).
વિકિસ્રોતોની યાદી
આ વિકિસ્રોત ભાષાઓના સબ ડોમેનની યાદી છે. એવી ભાષાઓની યાદી કે જેના પોતાના સબ ડોમેન નથી તે માટે જુઓ વિકિસ્રોત:ભાષાઓ ; તેઓ બહુભાષીય વિકિસ્રોત ખાતે રાખવામાં આવેલ છે.
These statistics are updated four times a day. See commons:Data:Wikipedia statistics/data.tab for the date/time of last update. This page may need to be purged to see the latest numbers.
№
Language
Wiki
Text units
All pages
Edits
Admins
Users
Active users
Files
1
પોલીશ
pl
1,171,243
1,209,939
3,725,307
15
38,793
60
129
2
અંગ્રેજી
en
1,083,691
4,502,362
14,733,516
21
3,150,068
467
16,208
3
રશિયન
ru
624,450
1,095,395
5,202,101
5
124,339
94
33,044
4
જર્મન
de
581,689
635,142
4,442,938
17
85,258
97
6,923
5
ફ્રેન્ચ
fr
576,378
4,374,121
14,792,677
15
150,998
253
3,694
6
ચાઇનીઝ
zh
471,750
1,131,233
2,481,519
8
110,723
156
230
7
યુક્રેનિયન
uk
283,296
429,194
847,568
6
18,505
72
135
8
હીબ્રુ
he
246,679
1,652,104
2,895,000
16
41,278
97
549
9
ઇટાલિયન
it
202,572
803,924
3,442,608
9
74,510
79
723
10
સ્પેનિશ
es
84,399
286,351
1,499,434
9
91,523
47
231
11
અરબી
ar
84,309
240,873
515,108
9
68,780
52
4,041
12
Multilingual
www
79,639
213,862
1,095,482
12
417,658
139
979
13
ગુજરાતી
gu
63,012
68,918
212,812
2
4,187
14
0
14
ચેક
cs
59,077
87,426
306,182
3
18,892
20
7
15
સર્બિયન
sr
42,816
47,252
137,905
4
15,326
7
362
16
પોર્ટુગીઝ
pt
37,001
153,874
522,679
3
39,840
33
16
17
બાંગ્લા
bn
34,500
675,721
1,849,104
4
19,881
50
6,267
18
સ્વીડિશ
sv
29,371
191,752
584,348
4
17,935
27
9
19
ફારસી
fa
27,806
70,020
263,072
3
37,829
18
0
20
તમિલ
ta
27,282
591,905
1,764,348
4
15,108
50
41
21
બેલારુશિયન
be
26,585
100,975
245,000
2
4,689
20
0
22
કોરિયન
ko
24,565
78,875
347,745
4
17,943
38
607
23
હંગેરિયન
hu
21,751
39,037
102,846
4
11,797
9
27
24
મલયાલમ
ml
20,546
75,077
223,665
3
12,579
58
594
25
તેલુગુ
te
20,351
153,905
457,070
4
6,289
23
559
26
સંસ્કૃત
sa
20,062
161,828
406,869
2
9,396
67
64
27
ટર્કિશ
tr
19,659
30,594
169,209
2
23,944
22
121
28
લેટિન
la
18,506
66,197
224,152
6
28,971
31
48
29
આર્મેનિયન
hy
18,382
128,314
365,595
4
12,839
21
64
30
સ્લોવેનિયન
sl
17,858
35,624
221,019
5
9,922
7
341
31
ડચ
nl
17,847
65,673
198,158
3
16,476
14
0
32
વિયેતનામીસ
vi
17,386
59,248
186,196
3
18,541
19
2
33
જાપાનીઝ
ja
15,498
42,071
225,862
4
42,220
41
0
34
રોમાનિયન
ro
14,591
39,935
140,976
3
21,081
17
227
35
ફિનિશ
fi
13,310
20,411
126,789
4
7,470
8
53
36
નેપોલિટાન
nap
12,753
14,412
89,091
3
2,350
5
0
37
ગ્રીક
el
12,312
42,186
157,174
6
20,559
22
4
38
અઝરબૈજાની
az
10,815
22,565
89,615
2
11,681
17
1
39
કતલાન
ca
9,918
52,390
176,439
3
11,285
34
5
40
વેલ્શ
cy
9,916
56,595
121,968
3
3,785
4
3
41
બ્રેટોન
br
9,892
61,622
190,194
3
2,701
8
0
42
ક્રોએશિયન
hr
9,464
15,432
61,722
3
6,891
9
434
43
થાઈ
th
8,233
50,812
243,186
3
11,368
15
28
44
નૉર્વેજીયન
no
7,885
96,050
238,568
2
5,818
7
825
45
ઇન્ડોનેશિયન
id
7,700
63,759
206,197
7
25,101
113
302
46
કન્નડ
kn
7,249
94,111
266,324
2
7,763
11
19
47
એસ્પેરાન્ટો
eo
6,642
29,739
101,236
2
4,969
11
27
48
હિન્દી
hi
5,848
174,748
618,564
5
5,278
15
3
49
Venetian
vec
5,764
19,249
80,056
2
4,469
4
0
50
મરાઠી
mr
5,022
103,121
211,392
2
5,502
11
15
51
બાલિનીસ
ban
5,015
33,923
115,755
1
1,349
16
0
52
આઇસલેન્ડિક
is
4,694
5,985
29,445
1
3,383
3
9
53
Piedmontese
pms
4,370
5,243
36,046
1
1,185
4
0
54
Ligurian
lij
4,090
15,402
44,155
1
985
5
0
55
બર્મીઝ
my
3,983
5,220
17,044
1
245
4
0
56
ડેનિશ
da
3,478
32,228
79,859
1
10,636
6
6
57
એસ્ટોનિયન
et
3,253
22,688
59,226
2
3,818
2
48
58
આસામી
as
3,191
71,431
197,980
3
3,844
33
86
59
મેસેડોનિયન
mk
3,022
7,761
21,201
2
3,608
4
4
60
યિદ્દિશ
yi
2,632
5,463
20,464
1
3,173
2
1,056
61
જાવાનીસ
jv
2,450
14,885
49,182
1
1,433
7
149
62
બલ્ગેરિયન
bg
2,292
3,990
18,351
3
5,846
7
7
63
વાલૂન
wa
2,260
5,974
34,007
2
798
6
0
64
લિંબૂર્ગિશ
li
1,885
3,367
7,246
1
2,134
2
1
65
લિથુઆનિયન
lt
1,756
3,141
12,153
2
3,601
6
1
66
પંજાબી
pa
1,691
64,013
184,846
6
2,174
32
212
67
બાસ્ક
eu
1,380
6,395
26,691
1
1,307
3
0
68
ઉડિયા
or
1,283
11,733
58,147
2
2,768
7
0
69
મલય
ms
760
4,419
14,445
2
759
21
0
70
જ્યોર્જિયન
ka
748
932
5,620
0
340
1
0
71
ગેલિશિયન
gl
701
3,739
21,490
2
3,523
4
64
72
બોસ્નિયન
bs
613
3,272
11,929
1
3,326
3
62
73
સખા
sah
603
1,680
7,705
1
2,120
5
2
74
સ્લોવૅક
sk
488
1,518
9,283
2
3,698
6
1
75
સંડેનીઝ
su
276
6,727
27,138
2
773
7
0
76
Minnan
zh-min-nan
154
3,527
10,979
1
2,654
5
2
77
Central Bikol
bcl
97
1,969
8,944
1
151
3
0
78
તુલુ
tcy
88
2,076
12,316
1
209
20
0
79
ફોરિસ્ત
fo
9
554
3,540
1
2,358
3
0
Totals
Text units
All pages
Edits
Admins
Users
Active users
Files
All active Wikisources
6,284,532
20,805,178
68,951,772
316
4,987,306
2,740
79,671
The Swahili Wikipedia has adopted a Wikichanzo namespace for its Wikisource: Swahili Wikisource .
ભૂતકાળની ચર્ચાઓ
મહેરબાની કરીને જુઓ ચર્ચાનું પાનું .
આ પણ જુઓ