ટેક/સમાચાર/૨૦૧૪/૨૪
Appearance
ટેક સમાચાર અઠવાડિક તમને અને તમારા વિકિમિડિઆ મિત્રોને અસર કરી શકતા તાજેતરમાં થયેલા સોફ્ટવેર ફેરફારો ધ્યાન રાખવામાં મદદ કરે છે. સબસ્ક્રાઇબ અને યોગદાન કરો.
previous | 2014, week 24 (Monday 09 June 2014) | next |
વિકિમિડિઆ ટેકનિકલ સમુદાય તરફથી નવીન ટેક સમાચાર. મહેરબાની કરીને બીજા સભ્યોને આ ફેરફારો વિશે માહિતી આપો. જોકે બધાં જ ફેરફારો તમને અસર કરશે નહી. ભાષાંતરો પ્રાપ્ત છે.
તાજેતરના સોફ્ટવેર ફેરફારો
- મિડીઆવિકિની નવીન આવૃત્તિ (1.24wmf8) ટેસ્ટ વિકિઓ અને મિડીઆવિકિ.ઓર્ગમાં ૫ જુન ના રોજ ઉમેરવામાં આવી છે. તે વિકિપીડિઆ સિવાયની વિકિઓમાં ૧૦ જુન, અને બીજા બધાં વિકિપીડિઆમાં ૧૨ જુન ના રોજ ઉમેરવામાં આવશે (calendar).
- તમે હવે માર્ગદર્શક પ્રવાસ અરેબિક (ar), બંગાળી (bn) અને નોર્વેજીયન (no) વિકિપીડિઆમાં વાપરી શકશો. જો તમે આ સાધન તમારી વિકિમાં વાપરવા માંગતા હોવ તો, તમારે તેનું ભાષાંતર કરવું પડશે અને બગઝિલ્લા માં પૂછી શકો છો. [૧] [૨]
વિઝ્યુલએડિટર સમાચાર
- તમે હવે વિઝ્યુલએડિટરમાં ખાલી સંદર્ભ ઉમેરી શકશો નહી. [૩] [૪]
- સંદર્ભ સાધનનું બટન "હાલનો સંદર્ભ વાપરો" બટન હવે જ્યારે સંદર્ભમાં વિગતો હશે તો, તે છુપાવેલું રાખવાની જગ્યાએ, નિષ્ક્રિય કરેલું દેખાશે. [૫] [૬] [૭]
- વિઝ્યુલએડિટરમાં હવે તમે શ્રેણીની વિગતો શ્રેણી પાનાં પર ફેરફાર કર્યા પછી દેખી શકશો. [૮] [૯]
ભવિષ્યના સોફ્ટવેર ફેરફારો
- મિડિયાવ્યુઅર હવે બધી જ વિકિઓ પર ૧૨ જુને મૂળભૂત રીતે સક્રિય કરવામાં આવશે. પ્રતિભાવ આવકાર્ય છે. [૧૦]
- જુન ૧૦ થી તમે વિકિડેટા માંથી માહિતી સીધી જ વિકિક્વોટ પાનાંઓમાં વાપરી શકશો. [૧૧]
- ભાષાંતર એક્સટેન્શન જ્યાં સક્રિય હોય તેવી વિકિઓ પર, ભાષાંતર સંચાલકો ટૂંક સમયમાં પાનું સ્થળાંતર સાધન હાલનાં ભાષાંતરોને નવી સિસ્ટમમાં ખસેડી શકશે. [૧૨] [૧૩]
- તમે હવે ટૂંક સમયમાં Ogg ફાઇલો માટે ફાઇલ વર્ણન પાનાંઓનાં મેટાડેટા જોઇ શકશો (ઉદાહરણ વિડિઓ, ઉદાહરણ ધ્વનિ). મેટાડેટા યોગ્ય રીતે દર્શાવવા માટે બિન-અંગ્રેજી અક્ષરો સાથેનાં કેટલાંક મેટાડેટા દૂર કરવા પડશે અથવા UTF-8 માં ફેરવવા પડશે. [૧૪] [૧૫]
<ref>
અથવા<references>
ધરાવતાં ટેમ્પલેટ્સ ટેગ્સને કેશિંગ રોકવા માટે નકલી પરિમાણોની જરુર નથી. [૧૬] [૧૭] [૧૮]- તમે હવે Special:Thanks પાનું સીધું જ વાપરી શકશો નહી. તમે જ્યારે આ પાનાંની મુલાકાત લેશો ત્યારે ક્ષતિ દર્શાવશે. [૧૯] [૨૦]
- હોવરક્રાફ્ટ હવે ઝબૂકશે નહી. [૨૧]
ટેક સમાચાર ટેક એમ્બેસેડર્સ દ્વારા તૈયાર અને મિડીઆવિકિ સંદેશ પરિવહન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા • યોગદાન • ભાષાંતર • મદદ મેળવો • પ્રતિભાવ આપો • સબસ્ક્રાઇબ અથવા અનસબસ્ક્રાઇબ.