ટેક/સમાચાર/૨૦૧૪/૨૨
Appearance
ટેક સમાચાર અઠવાડિક તમને અને તમારા વિકિમિડિઆ મિત્રોને અસર કરી શકતા તાજેતરમાં થયેલા સોફ્ટવેર ફેરફારો ધ્યાન રાખવામાં મદદ કરે છે. સબસ્ક્રાઇબ અને યોગદાન કરો.
previous | 2014, week 22 (Monday 26 May 2014) | next |
વિકિમિડિઆ ટેકનિકલ સમુદાય તરફથી નવીન ટેક સમાચાર. મહેરબાની કરીને બીજા સભ્યોને આ ફેરફારો વિશે માહિતી આપો. જોકે બધાં જ ફેરફારો તમને અસર કરશે નહી. ભાષાંતરો પ્રાપ્ત છે.
તાજેતરના સોફ્ટવેર ફેરફારો
- મિડીઆવિકિની નવીન આવૃત્તિ (1.24wmf6) ટેસ્ટ વિકિઓ અને મિડીઆવિકિ.ઓર્ગમાં ૨૨મી મે ના રોજ ઉમેરવામાં આવી છે. તે વિકિપીડિઆ સિવાયની વિકિઓમાં ૨૭મી મે, અને બીજા બધાં વિકિપીડિઆમાં ૨૯મી મે ના રોજ ઉમેરવામાં આવશે (calendar).
- મિડિઆવ્યુઅર બધી વિકિસોર્સ વિકિઓ પર ૨૯મી મે, અને જર્મન (de) તથા અંગ્રેજી (en) વિકિપીડિઆ પર ૩જી જુનના રોજ સક્રિય કરવામાં આવશે. પ્રતિભાવ આવકાર્ય છે.
વિઝ્યુલએડિટર સમાચાર
- વિઝ્યુલએડિરનો આવકાર સંદેશ અને વિકિલખાણ ચેતવણી હવે તમને કહેશે કે તમે સ્ત્રોત સ્થિતિમાં જઇ શકશો અને તમારા ફેરફારો તેને સંગ્રહ કર્યા વગર રાખી શકશો. [૧] [૨] [૩] [૪]
ફાઇલ:
નામસ્થળમાં ફેરફારો સંગ્રહ કર્યા પછી ફાઇલ્સ દ્રશ્યમાન થવાની મુશ્કેલી ગયા અઠવાડિયે ઉકેલી દેવામાં આવી હતી. [૫] [૬]- વિઝ્યુલએડિટર જ્યાં નિષ્ક્રિય હશે તે નામસ્થળમાં વિઝ્યુલએડિટર ટેબ્સ દેખાશે નહી. [૭] [૮]
- હવે વિઝ્યુલએડિટરમાં ઇનલાઇન ચિત્રોમાં ફેરફાર કરવો શક્ય છે; તેમજ ચિત્રો સાથે સંબંધિત ઘણી નાની મુશ્કેલીઓ પણ ઉકેલવામાં આવી છે. [૯]
- વિઝ્યુલએડિટર હવે જે નામસ્થળો નામોમાં સ્પેસ ધરાવે છે તે પાનાંની કડીઓમાં સ્પેસને અન્ડરસ્કોર (_) માં ફેરવશે નહી. [૧૦]
ભવિષ્યના સોફ્ટવેર ફેરફારો
- વિકિમીડિઆ લેબ્સ ૩૦મી મે ના રોજ ૧૮.૦૦ UTC સમયે અંદાજીત ૧૦ મિનિટ્સ માટે સર્વર સુધારાના કારણે બંધ રહેશે. [૧૧]
- ટૂંક સમયમાં અપલોડવિઝાર્ડ સાધનનો ઉપયોગ કરીને સરખાં નામ ધરાવતી જુદી ફાઇલો એ જ સમયે ચડાવવાનું શક્ય બનશે નહી. [૧૨] [૧૩]
[[File:Name.ext|thumb|પાનું ૧૫ મારું પસંદગીનું છે]]
બંધારણનો ઉપયોગ કરીને TIFF, DjVu અથવા PDF ફાઇલ સાથે કરેલ જોડાણ હવે જો પાનાં ક્રમાંક પછી કોઇ લખાણ હશે તો ચિત્રનું કેપ્શન બતાવશે; પહેલાં આ સંબંધિત પાનું દર્શાવતું હતું. [૧૪] [૧૫] [૧૬]- તમે ટૂંક સમયમાં તમારી સ્થાનિક વિકિ પર વૈશ્વિક રીતે પ્રતિબંધિત IP સરનામાંઓની માહિતી તેમનાં યોગદાન પાનાં પર જોઇ શકશો. [૧૭] [૧૮]
ટેક સમાચાર ટેક એમ્બેસેડર્સ દ્વારા તૈયાર અને મિડીઆવિકિ સંદેશ પરિવહન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા • યોગદાન • ભાષાંતર • મદદ મેળવો • પ્રતિભાવ આપો • સબસ્ક્રાઇબ અથવા અનસબસ્ક્રાઇબ.