ટેક/સમાચાર/૨૦૧૪/૧૮
Appearance
ટેક સમાચાર અઠવાડિક તમને અને તમારા વિકિમિડિઆ મિત્રોને અસર કરી શકતા તાજેતરમાં થયેલા સોફ્ટવેર ફેરફારો ધ્યાન રાખવામાં મદદ કરે છે. સબસ્ક્રાઇબ અને યોગદાન.
previous | 2014, week 18 (Monday 28 April 2014) | next |
વિકિમિડિઆ ટેકનિકલ સમુદાય તરફથી છેલ્લાં ટેક સમાચારો. મહેરબાની કરીને બીજાં સભ્યોને આ ફેરફારો વિશે માહિતી આપો. બધાં ફેરફારો તમને અસર કરશે નહી. ભાષાંતરો પ્રાપ્ત છે.
તાજેતરના સોફ્ટવેર ફેરફારો
- મીડિઆવિકિની છેલ્લી આવૃત્તિ (1.24wmf2) ટેસ્ટ વિકિઓ અને મીડિઆવિકિ.ઓર્ગ પર એપ્રિલ ૨૪ ના રોજ ઉમેરવામાં આવી છે. તે વિકિપીડિઆ સિવાયની વિકિઓ પર એપ્રિલ ૨૯, અને બધાં વિકિપીડિઆ પર મે ૧ ના રોજ ઉમેરવામાં આવશે (કેલેન્ડર).
- તમે હવે વિકિમીડિઆ કોમન્સ પર પાનાઓને કડી વડે જોડવા માટે ઇન્ટરવિકિ પૂર્વગ
c:
વાપરી શકશો. [૧]
વિઝ્યુલએડિટર સમાચારો
- તમે ટૂંક સમયમાં વિઝ્યુલએડિટરમાં વિગતોની ભાષા અને દિશા ગોઠવી શકશો. [૨]
- ભાંગેલા
MediaWiki:Common.js
પાનાંઓ (અને સંબંધિત) ગયા અઠવાડિયે સરખાં થયા બાદ વિઝ્યુલએડિટર હવે બધાં વિકિપીડિઆ પર કાર્ય કરશે. [૩] - વિઝ્યુલએડિટર સંવાદો હવે GIF ચિત્રોની જગ્યાએ ખસતી લીટીઓનું એનિમેશન ઉપયોગ કરે છે.
ભવિષ્યના સોફ્ટવેર ફેરફારો
- સિરસસર્ચ હવે બીટા ફિચર તરીકે ૪૧ નવી વિકિઓમાં આવતા અઠવાડિયે સક્રિય થશે, જેમાં મેટા-વિકિ અને સ્વિડિશ (sv), રશિયન (ru), પોલિશ (pl), જાપાનીઝ (ja) અને ચાઇનિઝ (zh) વિકિપીડિઆનો સમાવેશ થાય છે. આ ફેરફારનો અર્થ એ કે સિરસસર્ચ હવે બધી વિકિપીડિઆ વિકિઓ પર સક્રિય થશે.
- મિડિઆવ્યુઅર ફ્રેન્ચ (fr) અને ડચ (nl) વિકિપીડીઆ માટે બધાં સભ્યો માટે ૧ મે ના રોજ સક્રિય થશે. પ્રતિસાદ આવકાર્ય છે. [૪]
- વિકિપીડિઆ વિકિની મોબાઇલ આવૃત્તિ નજીકના સમયમાં પ્રકાશાધિકર ભંગ ધરાવતી ફાઇલ અપલોડની સંખ્યા પર ગાળકો ઉમેરશે. [૫]
- CodeEditor ટૂંક સમયમાં ક્ષતિઓ અને ચેતવણીઓ સ્થિતિ પટ્ટીમાં દર્શાવશે. [૬] [૭]
- તમે હવે Winter ની નવી આવૃત્તિની ચકાસણી કરી શકશો, જે વિકિ પાનાંઓની ઉપર જડિત સાધનપટ્ટી રાખવાની દરખાસ્ત છે. ટીપ્પણીઓ આવકાર્ય છે. [૮]
મુશ્કેલીઓ
- એપ્રિલ ૨૧ ના રોજ ૩૦ મિનિટો માટે, ચિત્રોને મોટા થવામાં ઉચ્ચ સર્વર ભારના કારણે મુશ્કેલીઓ સર્જાઇ હતી. [૯] [૧૦]
- એપ્રિલ ૨૨ ના રોજ, કલેક્શન એક્સટેન્શન ૯૦ મિનિટો માટે સર્વર ખસેડવાને કારણે વાપરવાનું શક્ય નહોતું. [૧૧] [૧૨]
ટેક સમાચાર ટેક એમ્બેસેડર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા અને મિડીઆવિકિ સંદેશ પરિવહન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા • યોગદાન • ભાષાંતર • મદદ મેળવો • પ્રતિભાવ આપો • સબસ્ક્રાઇબ અથવા અનસબસ્ક્રાઇબ.