Gujarati Wikisource Workshop, Ahmedabad/Feedback/Adv. Prakashkunar Korat
Appearance
ગુજરાતી ભાષા અને સાહિત્યને આધુનિક યંત્રવત યુગ માં જીવંત રાખવા માટે પ્રયત્નશીલ મિત્રોને મળી વિકિસ્રોતના સહકાર્યોમાં વધુ ઉમંગ સાથે ફાળો આપવાં માટે આ કાર્યશાળા માં અનુભૂતિ થયી... ખૂબ સરસ આયોજન...