Jump to content

Fundraising 2011/Jimmy Letter 002/gu

From Meta, a Wikimedia project coordination wiki
Translation instructions
  • For pages marked "Missing" or "In progress", click the page title and start translating. When you are done, click "edit status" and change the status to proofreading.
  • For pages marked "Needs updating", compare the page to the source page and update the translation accordingly. When you are done, click "edit status" and change the status to proofreading.
  • It is important to have someone else proofread the translated page! If you have proofread a page and it is ready for publication, click "edit status" and change that page's status to ready.
  • If you are changing something that has already been published, change its status back to ready for it to be published again.

If you have any questions or feedback regarding the translation process, please post them here. Translation FAQ

ગૂગલ પાસે લગભગ સવા લાખ સર્વરો છે. યાહૂ પાસે અંદાજે 13,000 કર્મચારીઓ છે. અમારી પાસે માત્ર 679 સર્વર અને 95 કર્મચારી છે.

વિકિપીડિયા વેબ પર #5 ક્રમાંક ધરાવે છે અને લગભગ 470 મિલિયન લોકો તેનો ઉપયોગ દર મહીને કરે છે.

વ્યાપાર બરાબર છે. જાહેરાત દુષ્ટ નથી. પરંતુ તે અહીં અનુલક્ષતી નથી. વિકિપીડિયા પર તો નહિ જ.

વિકિપીડિયા ખાસ છે. તે એક લાઈબ્રેરી કે પબ્લિક પાર્ક જેવું છે. તે દિમાગ માટે મંદિર જેવું છે. તે એક એવી જગ્યા છે જ્યાં આપણે વિચારી શક્યે, સીખી શક્યે અને લોકોને આપડું જ્ઞાન આપી શક્યે. મેં જ્યારે વિકિપીડિયા ની સ્થાપના કરી હતી, ત્યારેજ તેમાં જાહેરાત બેનરો લગાડીને નફા-માટેની કંપની બનાવી શકત, પરંતુ મેં કઇક અલગ કરવાનું વિચાર્યું. અમે વિકિપીડિયા ને ચુસ્ત રાખવા થોડાકજ વર્ષો માં ખૂબજ મહેનત કરી છે. અમે અમારું કાર્ય પૂર્ણ કરીએ, અને અન્ય કચરો બીજા માટે છોડી દઈએ.

જો આ વાંચનાર દરેક વાંચકો માત્ર $5 (પાંચ ડોલર) દાન કરે, તો અમારે વર્ષ માં એક જ દિવસે દાન ઉઘ્રાવવું પડે. પરંતુ બધાજ દાન નથી કરતા અથવા તો ન કરી શકતા એમ હોય. તે યોગ્ય બી છે. દર વર્ષે માત્ર થોડાજ લોકો દાન આપવા માટે નક્કી કરે છે.

આ વર્ષે, કૃપા કરીને $૫, 10 €, 1000 ¥ અથવા તમને યોગ્ય લાગે એટલું દાન કરી વિકિપીડિયા ને સુરક્ષિત અને ટકાવી રાખવા મદદ કરો.

આભાર,

જિમી વેલ્સ
વિકિપીડિયા સ્થાપક